બુધવાર, 29 જૂન, 2022

શેર ડિવિડન્ડની રકમ

 [૧] દરેક સભાસદ મિત્રોએ પોતાની બોનસ ભેટ તા.૦૫-૦૭-૨૦૨૨ સુધીમાં મંડળીના કર્મચારી શ્રી ગૌતમભાઈનો સંપર્ક કરી ને અવશ્ય મેળવી લેવી ..
[૨] બોનસ ભેટ મેળવતી વખતે જે મિત્રો પાસે રૂપિયા ૧૦૦૦ કરતાં વધુ શેર  છે. તેઓએ તેમને મળવાપાત્ર શેર ડિવિડન્ડની  રકમ પણ રોકડમાં પણ તેમની પાસેથી મેળવી લેવી.

[૩] મંડળીના બધા જ સભાસદ મિત્રોને વિનંતી કે આપના  ફરજીયાત બચત , લોન અને શેર ના  ખાતાની ચકાસણી કરી માહિતી મેળવી લેવી તથા ફરેલ રકમોની માસવાર પાવતીઓ પણ મેળવી લેવી..  
[૪]  તા.૦૧-૦૭-૨૦૨૨ થી  મંડળીના બચત ખાતામાં વણ વપરાયેલ બચત જમા  ન રહે તે  માટે  સભાસદ જે કરજ ધિરાણ લેશે તેના વ્યાજ દર ૧૨% ની જગ્યાએ ૧૦.૮૦ %   અને ફિક્સ ડિપોઝીટ પર વ્યાજનો દર ૧૦ % ની જગ્યાએ ૯.૬૦ %  સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે જેની દરેક સભાસદ મિત્રોએ નોંધ લેવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો