ઘી ડીસા તાલુકાની અનુદાનિત શાળાઓની બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ડીસા,જિલ્લો- બનાસકાંઠા
કાર્યાલય- પંચશીલ વિદ્યાલય,ડીસા, ફોન - 94265 52003
મંડળીના દસ્તાવેજ
- હોમ
- સભ્ય ફોર્મ
- મંડળી સાઈટ -2
- ધિરાણ મેળવવા માટે ફોર્મ
- પ્રમાણપત્ર
- ફોટોગ્રાફ
- મંડળીના દસ્તાવેજ
- હિસાબ
- મંડળીના પેટા નિયમો
- મંડળી ના પ્રાયોજક ની યાદી
- મંડળીના સદસ્યોની યાદી
- વાઉચર
- મંડળી લોન નો હપ્તો અને વ્યાજ
- માસિક બચત અને ફિક્સ ડિપોજીટ પર વ્યાજના દર
- HISHB PDF
- MANDALI PDF DOC.
- મંડળીમાંથી લોન મેળવનાર સદસ્યની યાદી
- મંડળીના ઓડીટ રીપોર્ટ

ગુરુવાર, 25 ફેબ્રુઆરી, 2021
શનિવાર, 30 જાન્યુઆરી, 2021
રવિવાર, 27 ડિસેમ્બર, 2020
શનિવાર, 12 ડિસેમ્બર, 2020
કારોબારી બેઠક તા.12,12,2020
સૌ સદસ્ય મિત્રોને સ્નેહવંદન,
આજે મંડળીની કારોબારી સભ્યો અને ડીસા તાલુકાના આચાર્યશ્રીઓની સયુંકત બેઠક મંડળીના પ્રવર્તમાન કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી. તેમાં ચર્ચાનો મુદામાં મંડળીનું બચતખાતું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની ડીસા બ્રાન્ચમાં ખોલાવવું અને મંડળીના તમામ સાદસ્યોનો ગૃપ ઈન્સોરન્સ લેવા બાબતે પુનઃ ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે સર્વાનુમતે દરેક સભાસદના આધાર કાર્ડ અને નોમિનેશન માં જેમનું નામ રાખવાનું હોય તેમના આધાર કાર્ડ શક્ય એટલા ઝડપથી એકત્રીત કરી આગળની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું.તથા મંડળીના કારોબારી સભ્યશ્રી શ્રી જીતુભાઈ દવે સાહેબની બનાસકાંઠા માઘયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી તેથી તેમનું પણ હાજર સદસ્ય મિત્રોએ સાલ અને પુષ્યગુંજથી સન્માન કરી બેઠક પુરી કરી હતી..