[૧] તા.૦૧-૦૭-૨૦૨૨ થી મંડળીના બચત ખાતામાં વણ વપરાયેલ બચત જમા ન રહે તે માટે સભાસદ જે કરજ ધિરાણ લેશે તેના વ્યાજ દર ૧૨% ની જગ્યાએ ૧૦.૮૦ % રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે.
[૨] તા.૦૧-૦૭-૨૦૨૨ થી મંડળી ૧૦.૦૦% ની જગ્યાએ ૯.૬૦ % ના દરે સ્વીકારવામાં આવશે ..
[૩] વર્ષ - ૨૦૨૨ માં મંડળીના સભ્યોને બોનસ ભેટમાં ડબ્બલ બેડ ચાદર અને ઓશીકાના કવર બે આપવામાં આવેલ છે.
[૪] વર્ષ - ૨૦૨૧ માં મંડળીના સભ્યોને બોનસ ભેટમાં પાંચ લાખનો અકસ્માત વીમો લેવામાં આવેલ હતો
[૫] .વર્ષ - ૨૦૨૦ માં મંડળીના સભ્યોને બોનસ ભેટમાં બ્લેક કલરની કાપડની બેંગ આપવામાં આવેલ હતી
..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો