રવિવાર, 23 જૂન, 2019

મંડળીની ત્રીજી સાધારણ સભા

આજે ડીસા તાલુકાની અનુદાનિત શાળાઓના કર્મચારીઓ ની બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ડીસા, ની ત્રીજી  સાધારણ સભા પંચશીલ વિદ્યાલય,ડીસા મુકામે નિયત એજેન્ડા ના કામ અર્થે મળી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો