મિત્રો,
આ વર્ષે મંડળી પોતાના તમામ સદસ્ય ની ચિંતા કરી દરેક સભ્યને બોનસ ભેટ સ્વરૂપે ૫૦૦૦૦૦(અંકે રૂપિયા પાંચ લાખ)ની પોલિસી આપશે.આ કામ આવતા અઠવાડિયામાં પૂર્ણ કરવાનું છે. તો આપના આધારકાર્ડની ઝેરોક્ષની પાછળ આપનું નામ, જન્મતારીખ,નોમિનેશન માટે નામ, ફોન નંબર,ઈમેલ એડ્રેસ હોય તે લખી અને છેલ્લે નીચે નિયત નમૂનાની સહી કરી આગામી બુધ,ગુરુવાર સુધીમાં શાળાના કોઈ એક પ્રતિનિધિ મારફત મંડળીના કાર્યાલય ખાતે ગૌતમભાઈને મોકલી આપવાનું રાખશો. આ કામમાં વિલંબ ન થાય તે જોવા વિનંતી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો