મંગળવાર, 15 જૂન, 2021

મંડળીની વાર્ષિક સાધારણ સભા

 દોસ્તો, આપની બચત અને લોન ના હપ્તો ભર્યા બદલની ગત નાણાંકીય વર્ષની પાવતીઓ મંડળીના કાર્યાલય ખાતેથી  વાર્ષિક સાધારણ સભાની બેઠક પહેલાં સવારે 10.00 થી 12.00 સુધીમાં મેળવી લેવી. અને  તેની ચકાસણી કરી બરોબર છે. કે નહીં તે તપાસી લેવું. 

આ માસમાં પ્રવર્તમાન કાર્યાલય ખાતે મંડળીની સાધારણ સભા તા.26-06-2021 ને શનિવારે સવારે 11.30 કલાકે રાખેલ છે. તો મંડળીના સદસ્ય મિત્રોને હાજર રહેવા વિનંતી છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો