શ્રી ભરતભાઈ ચૌધરી,ચેરમેન ઘી ડીસા તાલુકા ની અનુદાનિત શાળાઓની બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ડીસા એ ડીસા તાલુકાની નાલંદા વિદ્યાલયમાં પોતાની કારકિર્દી ની શરૂઆત કરી આચાર્ય તરીકે પણ શાળાનું સફળ સુકાન સંભળ્યું છે. આપણી ડીસા તાલુકાની મંડળી ની સ્થાપના માટે સક્રિય રહી પાયો નાખવા માં પણ પ્રસંશનીય ભૂમિકામાં રહ્યા છે. જિલ્લા આચાર્ય સંઘમાં પણ સતત માર્ગદર્શકની ભૂમિકા માં રહી ઉમદા નેતૃત્વ પુર પાડ્યું અને અનેકવિધ પ્રશ્નોનું નિરાકરણમાં ફાળો આપ્યો છે. તેઓશ્રીએ બોર્ડ મેમ્બર તરીકે ની બે ટર્મ માં પણ જિલ્લા ની તમામ શાળાઓના બોર્ડને લાગતા પ્રશ્નો અને વિદ્યાર્થીઓ મદદરૂપ થવામાં પોતાની આગવી સુઝનો ઉપયોગ કરી સહજતા થી પ્રશ્નો હલ કરી મદદરૂપ થતા રહ્યા છે. તેમના નિર્ણયથી આપણને તેમની સ્થાનિક કક્ષાએ મોટી ખોટ પડશે. પરંતુ તેઓએ પોતાના કુટુંબ પ્રત્યેની જવાબદારી સમજી વતનમાં જવાનો નિર્ણય કર્યો છે. ત્યારે તેમના વિચારો સાથે સંમત થઈ ગાંધીનગર જિલ્લામાં પણ તેમને યશ કીર્તિ મળે તે માટે આપણા સૌ વતી અને ડીસા તાલુકાની અનુદાનિત શાળાઓના કર્મચારીઓ ની બચત અને ધિરાણ સહકારી મંડળી, ડીસા વતી ખુબ ખુબ શુભેચ્છાઓ.......
કાર્યાલય- પંચશીલ વિદ્યાલય,ડીસા, ફોન - 94265 52003
મંડળીના દસ્તાવેજ
- હોમ
- સભ્ય ફોર્મ
- મંડળી સાઈટ -2
- ધિરાણ મેળવવા માટે ફોર્મ
- પ્રમાણપત્ર
- ફોટોગ્રાફ
- મંડળીના દસ્તાવેજ
- હિસાબ
- મંડળીના પેટા નિયમો
- મંડળી ના પ્રાયોજક ની યાદી
- મંડળીના સદસ્યોની યાદી
- વાઉચર
- મંડળી લોન નો હપ્તો અને વ્યાજ
- માસિક બચત અને ફિક્સ ડિપોજીટ પર વ્યાજના દર
- HISHB PDF
- MANDALI PDF DOC.
- મંડળીમાંથી લોન મેળવનાર સદસ્યની યાદી
- મંડળીના ઓડીટ રીપોર્ટ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો