શુક્રવાર, 5 જુલાઈ, 2019

તા.૬.૭.૨૦૧૯ સહકારનું ૨૦૧૮-૧૯ નું ઓડિટ

આજે સહકાર ના બહુ બહોળો અનુભવ ધરાવતા ઓડિટર શ્રી  શાંતિભાઈ એચ. મોઢ સાહેબે મંડળીના કાર્યાલય આવી રૂબરૂ  આવી મંડળીના હિસાબોની તપાસની કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું આ મંડલીનું બીજું રેગ્યુલર ઓડિટ હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો