રવિવાર, 9 એપ્રિલ, 2023

નવા સભ્યોની નોંધણી કરવા અંગે

 નાંણાકિય  વર્ષ- ૨૦૨૩-૨૦૨૪ માં ડીસા તાલુકાની અનુદાનિત શાળાઓની સહકારી મંડળી માં નવા સભાસદ દાખલ કરવાનું શરૂ કરેલ છે. તાલુકામાં આવેલ ગ્રાન્ટેડ  શાળાઓના તમામ કર્મચારીઓ સદરહુ  મંડળીના સભ્ય બની શકે છે. અને મંડળીને સહકાર આપી સહકાર લઈ શકેશે. તો જે મિત્રો હજુ સુધી સભ્ય બન્યા ન હોય તો તે મિત્રો આ સાથે મોકલેલ ફોર્મ ભરી પંચશીલ વિદ્યાલય,ડીસા મુકામે જમા કરાવવા માટે જાણ કરવામાં આવે છે. 👇🏿👇🏿👇🏿

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો