આજે ડીસા તાલુકાની અનુદાનિત શાળાઓના કર્મચારીઓ ની બચત અને ધિરાણ સહકારી મંડળી,ડીસાની બેઠક મંડળીના ચેરમેનશ્રી શ્રી ભરતભાઈ ચૌધરી ના અધ્યક્ષતા માં મળી હતી તેમાં સર્વાનુમતે નીચેના નિર્ણય કરવામાં આવ્યા
૧. લૉન ધિરાણ માં વ્યાજનો દર ઘટાડી ને વાર્ષિક 9.00% કરવામાં આવ્યો.(માસિક ૭૫ પૈસા)
૨. લોનની ધિરાણ ની મહત્તમ મર્યાદા વધારીને રૂપિયા ૫૦૦૦૦૦ (પાંચ લાખ ) કરવામાં આવી.
૩.લૉન હપ્તાની સંખ્યા ૨૦ થી વધારી ૩૬ ની કરવામાં આવી.
૪. ગેરેન્ટેડ જામીન ના ચેક લેવાની પ્રથા બંદ કરી ધિરાણ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો