https://mandalideesacom.wordpress.com/wp-content/uploads/2019/01/mandli-admition-form-2019.pdf
ડીસા તાલુકાની અનુદાનિત શાળાઓના કર્મચારીઓની બચત અને ધિરાણ સહકારી મંડળી લિ. ,ડીસા
જિલ્લાની પ્રથમ એવી મંડળી કે જેને અન્ય સંગઠનો ને પ્રેરણા આપી સહકાર શ્રેત્રે પોતાનો આગવો ફાળો આપ્યો.
સભાસદોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ ચલાવે છે. અને નીચા દરે અને ઝડપથી ધિરાણ આપે છે.
ઉપરની લિંક પર ક્લિક કરી સભ્ય બનવા માટે ફોર્મ ભરી કાર્યાલય ખાતે જમા કરાવો.
ડીસા તાલુકાની ગ્રાન્ટેડ સંસ્થાઓના આચાર્યશ્રીઑને નમ્ર વિનંતી કે પોતાની શાળામાં તાજેતરમાં જોડાયેલ કર્મચારીઓ ને માર્ગદર્શન આપી સભ્ય બનવા માટે પ્રેરણા આપે..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો