ધિરાણ મેળવવા માટે ફોર્મ
 લોન મેળવવા માટે અરજી ફોર્મ<-ક્લિક કરો


લોન મેળવવાની અરજી સાથેના  આધાર પુરાવા

(1) કરજ લેનારના બે ફોટા 

(2) સહી કરેલ ચેક-૫ /આધાર કાર્ડ/રેશનકાર્ડ/ચંટણી કાર્ડ    

(3) પગાર ખાતાની પાસ બુકની  ઝેરોક્ષ .

(4) કરજદારનું મુખત્યાર નામું  

(5) જામીનોનું કબુલાત નામું /આધાર કાર્ડ/રેશનકાર્ડ/ પગાર સ્લીપ
(6) જામીનના ફોટા
(7) જામીન થનારનો એક એક ચેક
(8) જામીનદારની છેલ્લા ની પગાર સ્લીપ
(9) નોકરીદાતાની પગારમાંથી કપાત કરી મંડળીને લોન નો હપ્તો બારોબા મોક્લી આપવાની બાંહેધરી


મંડળી પ્રવેશ/ જોડાવા માટેની અરજી<- માટે ક્લિક કરો  

(૧). બાયોડેટા ફોર્મ સાથે જોડવું.
(૨).તાજેતરનાબેફોટાસાથેરાખવા. 
(૩).પાન કાર્ડ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ નકલ સામેલ રાખવી. 
(૪).દર માસે મંડળીની માસીક બચત દર મહિનાની ૧૦ તારીખ પહેલાં જમા કરાવવાની બાંહેધરી.
(૫) સભ્ય બન્યા પછી પ્રથમ છ માસ સુધી ધિરાન નહી માગવાની બાંહેધરી. ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો