શનિવાર, 29 સપ્ટેમ્બર, 2018

સપ્ટેમ્બર ૨૦૧૮ ની બચત અને લોન વસુલાત

સપ્ટેમ્બર માસ ની માહિતી જાણવા <----- લિંક પર કિલ્ક કરો

પત્ર નં. – કારોબારી /૨૦૧૭-૧૮/ ૧૦૯                                                 તા.૨૧/૦૩/૨૦૧૮

 કારોબારી  સભા એજન્ડા નોટિસ
પ્રતિ,,
સભાસદશ્રીઓ
ધી ડીસા તાલુકા અનુદાનિત શાળાઓના કર્મચારીઓની
બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ,ડીસા

                 જય ભારત સહ જણાવવાનું કે ધી ડીસા તાલુકા અનુદાનિત શાળાઓના કર્મચારીઓની
બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ,ડીસા ની કારોબારી સભા મંડળીના ચેરમેન શ્રી ભરતભાઈ એમ. ચૌધરીની અધ્યક્ષતામાં નીચે દર્શાવેલ  સ્થળે- સમયે  કાર્યસુચિમાં નિર્દિષ્ટ કામો સારૂ મળશે તો તેમાં ઉપસ્થિત  રહેવા વિનંતી છે.

તારીખ = ૩૧/૦૩/૨૦૧૮
સમય= સવારે ૧૦.૦૦ કલાકે
સ્થળ= પંચશીલ વિદ્યાલય, સ્થળ = પંચશીલ વિદ્યાલયડીસા
સ્થળ= પંચશીલ વિદ્યાલય સ્પોર્ટસ ક્લબ પાસે,  નોંધ =--
૧. દરેક સભાસદે સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે.
૨. કોરમ પુરૂ ન થાય તો હાજર સભ્યોને કોરમ ગણી મીટીંગની કાર્યવાહી કરવામાં આવશે જે માન્ય ગણાશે.
કાર્યસુચિ =---
૧. ગત સભાનું પ્રોસીડીંગ  વંચાણે લઈ બહાલી આપવા બાબત
૨. સભાસદને ધિરાણ કરવાની  મર્યાદા વધારવા બાબત
૩. મંડળીના બચત ખાતામાં જમા રકમની ફિક્સ ડિપોઝીટ માં મુકવા બાબત
૪. કરજ ધિરાણના વ્યાજના દરમાં ૧ % નો  તા.૦૧-૦૪-૨૦૧૮ થી ઘટાડો કરવા બાબત
                                                                      
                                                                                આપનો સ્નેહાધિન
                                                                                         
                                                                           ધી ડીસા તાલુકાની અનુદાનીત શાળાઓના
                                                                                                    કર્મચારીઓની બચત અને ધિરાણ  સહકારી 
                                                                                                       લી..,ડીસા તા.-ડીસા જીલ્લો-બનાસકાંઠા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો