મંગળવાર, 29 જાન્યુઆરી, 2019

ફરજીયાત બચતની પાવતી

મિત્રો નાણાંકીય વર્ષ પૂરું થવા આવ્યું છે. દરેક સભાસદ મિત્રોએ પોતાના ખાતાનો હિસાબ ગૌતમભાઈ પંચાલ ને મળીને ચેક કરી લેવો. અને પોતાની પાવતીઓ અને શેર સર્ટીફિકેટ લેવા ના બાકી હોય તો તે પણ મેળવી લેવા.
આ કામ 19.2.19 સુધીમાં પૂરું કરવું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો